د جملې کتاب

ps په هوايي ډګر کې   »   gu એરપોર્ટ પર

35 [ پنځه دیرش ]

په هوايي ډګر کې

په هوايي ډګر کې

35 [પાંત્રીસ]

35 [Pāntrīsa]

એરપોર્ટ પર

[ērapōrṭa para]

غوره کړئ چې تاسو څنګه غواړئ ژباړه وګورئ:   
Pashto Gujarati لوبه وکړئ نور
زه غواړم اتن ته الوتنه وکړم. મારે એથેન્સ માટે ફ્લાઇટ બુક કરવી છે. મારે એથેન્સ માટે ફ્લાઇટ બુક કરવી છે. 1
mā-- ---ēnsa māṭē -h--&apo--i-a--uka-----v- c--. mārē ēthēnsa māṭē phlā'iṭa buka karavī chē.
ایا هغه یو سیده پرواز دی؟ શું તે સીધી ફ્લાઇટ છે? શું તે સીધી ફ્લાઇટ છે? 1
Śu--tē-sī--ī--h--&a----iṭa -h-? Śuṁ tē sīdhī phlā'iṭa chē?
مهربانی وکړئ په کړکۍ کې ځای ورکړئ ، د هغو کسانو لپاره چې سګرټ نه څښی. વિન્ડો સીટ, કૃપા કરીને, નોન-સ્મોકિંગ. વિન્ડો સીટ, કૃપા કરીને, નોન-સ્મોકિંગ. 1
Vinḍō-sīṭa- -r-p- kar-nē,-n-na--mō-iṅ-a. Vinḍō sīṭa, kr̥pā karīnē, nōna-smōkiṅga.
زه غواړم زما ریزرویشن تایید کړم. હું મારા આરક્ષણની પુષ્ટિ કરવા માંગુ છું. હું મારા આરક્ષણની પુષ્ટિ કરવા માંગુ છું. 1
H---mār--āra---ṇan- puṣ----ar-vā-mā-g- chu-. Huṁ mārā ārakṣaṇanī puṣṭi karavā māṅgu chuṁ.
زه غواړم خپل ریزرویشن لغوه کړم. હું મારું આરક્ષણ રદ કરવા માંગુ છું. હું મારું આરક્ષણ રદ કરવા માંગુ છું. 1
Huṁ -āruṁ -----aṇa-r--a---ra---m---- c---. Huṁ māruṁ ārakṣaṇa rada karavā māṅgu chuṁ.
زه غواړم خپل ریزرویشن بدل کړم. હું મારું આરક્ષણ બદલવા માંગુ છું. હું મારું આરક્ષણ બદલવા માંગુ છું. 1
H-ṁ mār---ā-a--aṇa---da-a-ā -ā-g- ----. Huṁ māruṁ ārakṣaṇa badalavā māṅgu chuṁ.
روم ته بله الوتکه کله ده؟ રોમ માટે આગામી વિમાન ક્યારે છે? રોમ માટે આગામી વિમાન ક્યારે છે? 1
Rōm--māṭē-āgām- --mā-a -y--ē ch-? Rōma māṭē āgāmī vimāna kyārē chē?
ایا دوه ځایونه پاتې دي؟ બે જગ્યા બાકી છે? બે જગ્યા બાકી છે? 1
Bē-----ā -āk--c--? Bē jagyā bākī chē?
نه، یوازې یو ځای پاتې دی. ના, અમારી પાસે માત્ર એક જ જગ્યા બાકી છે. ના, અમારી પાસે માત્ર એક જ જગ્યા બાકી છે. 1
Nā,-a--rī -āsē mātr- --- ---j-g-ā----ī--h-. Nā, amārī pāsē mātra ēka ja jagyā bākī chē.
موږ کله ځمکې ته ځو અમે ક્યારે ઉતરીએ છીએ અમે ક્યારે ઉતરીએ છીએ 1
Am-----rē-ut---&a----ē chī--pos;ē Amē kyārē utarī'ē chī'ē
موږ کله هلته یو આપણે ત્યાં ક્યારે છીએ આપણે ત્યાં ક્યારે છીએ 1
āpa-- ---ṁ--yār--chī-a----ē āpaṇē tyāṁ kyārē chī'ē
بس کله د ښار مرکز ته ځي؟ બસ શહેરના કેન્દ્રમાં ક્યારે જાય છે? બસ શહેરના કેન્દ્રમાં ક્યારે જાય છે? 1
b--a-ś-hē-a-ā -----am-- --ārē-jāy- chē? basa śahēranā kēndramāṁ kyārē jāya chē?
ایا دا ستاسو سوټ کیس دی؟ શું તે તમારી સુટકેસ છે? શું તે તમારી સુટકેસ છે? 1
Śu--tē ta--r- -u-a--sa -hē? Śuṁ tē tamārī suṭakēsa chē?
ایا دا ستاسو کیسه ده؟ શું આ તમારી બેગ છે? શું આ તમારી બેગ છે? 1
Ś-- ā --mā----ēga-ch-? Śuṁ ā tamārī bēga chē?
ایا دا ستاسو سامان دی؟ શું તે તમારો સામાન છે? શું તે તમારો સામાન છે? 1
Ś-- t---am-rō--āmāna---ē? Śuṁ tē tamārō sāmāna chē?
زه څومره سامان اخیستلی شم؟ હું કેટલો સામાન લઈ શકું? હું કેટલો સામાન લઈ શકું? 1
Huṁ --ṭ-l- --m-na-la&-p---ī śak--? Huṁ kēṭalō sāmāna la'ī śakuṁ?
شل پونډه. વીસ પાઉન્ડ. વીસ પાઉન્ડ. 1
Vīs---ā--pos;unḍa. Vīsa pā'unḍa.
څه، فقط شل کیلو؟ શું, માત્ર વીસ કિલો? શું, માત્ર વીસ કિલો? 1
Śu-,--ā-r- ---a --l-? Śuṁ, mātra vīsa kilō?

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -