د جملې کتاب

ps کار کول   »   gu કામ કરવા

55 [ پنځه پنځوس ]

کار کول

کار کول

55 [પંચાવન]

55 [Pan̄cāvana]

કામ કરવા

[kāma karavā]

غوره کړئ چې تاسو څنګه غواړئ ژباړه وګورئ:   
Pashto Gujarati لوبه وکړئ نور
ته څه کار کوی؟ તમે તમારા જીવનનુું ગુજરાન ચલાવવા શું કરો છો? તમે તમારા જીવનનુું ગુજરાન ચલાવવા શું કરો છો? 1
tamē tamā-ā -ī---a---- --ja-ā-- --lā-------ṁ-karō chō? tamē tamārā jīvananuuṁ gujarāna calāvavā śuṁ karō chō?
زما میړه په مسلک کې ډاکټر دی. મારા પતિ વ્યવસાયે ડૉક્ટર છે. મારા પતિ વ્યવસાયે ડૉક્ટર છે. 1
Mā----a-- v-av--āyē--ŏ--a-- c-ē. Mārā pati vyavasāyē ḍŏkṭara chē.
زه نیم ورځ نرس په توګه کار کوم. હું નર્સ તરીકે પાર્ટ ટાઇમ કામ કરું છું. હું નર્સ તરીકે પાર્ટ ટાઇમ કામ કરું છું. 1
H-- nar-- ta--k- pā----ṭā&----;--- kām----ru- ---ṁ. Huṁ narsa tarīkē pārṭa ṭā'ima kāma karuṁ chuṁ.
موږ به ژر تقاعد ترلاسه کړو. અમને જલ્દી પેન્શન મળશે. અમને જલ્દી પેન્શન મળશે. 1
Aman--ja-d--pēn--na-maḷ-ś-. Amanē jaldī pēnśana maḷaśē.
مګر ٹیکس ډیر ده. પરંતુ કર વધારે છે. પરંતુ કર વધારે છે. 1
P-r-ntu kar--va-hā-- c--. Parantu kara vadhārē chē.
او روغتیا بیمه ګران ده. અને આરોગ્ય વીમો વધારે છે. અને આરોગ્ય વીમો વધારે છે. 1
A---ār-gy----m--va-hār---h-. Anē ārōgya vīmō vadhārē chē.
ته څه جوړېدل غواړې؟ તમે શું બનવા માંગો છો? તમે શું બનવા માંગો છો? 1
Ta-ē -uṁ--a-avā--āṅgō c-ō? Tamē śuṁ banavā māṅgō chō?
زه غواړم انجینر شم. મારે એન્જિનિયર બનવું છે. મારે એન્જિનિયર બનવું છે. 1
M-r- ------ya-a b-----ṁ -hē. Mārē ēnjiniyara banavuṁ chē.
زه غواړم په پوهنتون کې زده کړه وکړم. હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગુ છું. હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગુ છું. 1
Huṁ y-ni-ar-iṭ--āṁ a---āsa---rav-----gu-c-u-. Huṁ yunivarsiṭīmāṁ abhyāsa karavā māṅgu chuṁ.
زه یو انټرن یم હું ઇન્ટર્ન છું. હું ઇન્ટર્ન છું. 1
H-ṁ-inṭarna -h--. Huṁ inṭarna chuṁ.
زما معاش ډېر نه دی હું બહુ કમાતો નથી. હું બહુ કમાતો નથી. 1
Huṁ-ba----amā-ō -at--. Huṁ bahu kamātō nathī.
زه په بهر ملک کې انٹرنشپ کوم. હું વિદેશમાં ઇન્ટર્નશિપ કરું છું. હું વિદેશમાં ઇન્ટર્નશિપ કરું છું. 1
Hu- v-d-śamāṁ in-a-----p--karu--c---. Huṁ vidēśamāṁ inṭarnaśipa karuṁ chuṁ.
دا زما مشر دی આ મારા બોસ છે આ મારા બોસ છે 1
Ā--ārā bōsa-chē Ā mārā bōsa chē
زه ښه همکاران لرم. મારી પાસે સારા સાથીદારો છે. મારી પાસે સારા સાથીદારો છે. 1
m-r---ā----ār--sāthī---ō ---. mārī pāsē sārā sāthīdārō chē.
موږ تل د ډوډۍ په وخت کې کانټین ته ځو. અમે હંમેશા જમવાના સમયે કેન્ટીનમાં જઈએ છીએ. અમે હંમેશા જમવાના સમયે કેન્ટીનમાં જઈએ છીએ. 1
A-- --m-ē-ā-jamavā-ā ---ayē -ēnṭ--a-ā--j-&--o------o-;- -hī&ap--;ē. Amē hammēśā jamavānā samayē kēnṭīnamāṁ ja'ī'ē chī'ē.
زه د یو نوکری په لټه کې یم. હું જગ્યા શોધી રહ્યો છું. હું જગ્યા શોધી રહ્યો છું. 1
Huṁ-j--yā----hī -ah-- --uṁ. Huṁ jagyā śōdhī rahyō chuṁ.
زه له یو کال راهیسې وزګار یم. હું એક વર્ષથી બેરોજગાર છું. હું એક વર્ષથી બેરોજગાર છું. 1
H---ē-- --rṣa-hī --r-j-gā-a---u-. Huṁ ēka varṣathī bērōjagāra chuṁ.
په دې هېواد کې ډېر بېکاره خلک دي. આ દેશમાં ઘણા બધા બેરોજગાર છે. આ દેશમાં ઘણા બધા બેરોજગાર છે. 1
Ā -ēś-m-- -h--ā--a-hā b------ā------. Ā dēśamāṁ ghaṇā badhā bērōjagāra chē.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -