فریز بُک

ur ‫دکانیں‬   »   gu વ્યવસાયો

‫53 [ترپن]‬

‫دکانیں‬

‫دکانیں‬

53 [ત્રેપન]

53 [Trēpana]

વ્યવસાયો

[vyavasāyō]

منتخب کریں کہ آپ کس طرح ترجمہ دیکھنا چاہتے ہیں:   
اردو گجراتی چالو کریں مزید
‫ہم کھیلوں کے سامان کی دکان تلاش کر رہے ہیں‬ અમે રમતગમતની દુકાન શોધી રહ્યા છીએ. અમે રમતગમતની દુકાન શોધી રહ્યા છીએ. 1
am- r---ta-amat-n---u--na ś-d-ī-r--y--c-ī-a--s;-. amē ramatagamatanī dukāna śōdhī rahyā chī'ē.
‫ہم گوشت کی دکان تلاش کر رہے ہیں‬ અમે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. અમે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. 1
Amē---s-'-nī------a -ōdhī -a-yā-chī&------. Amē kasā'īnī dukāna śōdhī rahyā chī'ē.
‫ہم دواؤں کی دوکان تلاش کر رہے ہیں‬ અમે ફાર્મસી શોધી રહ્યા છીએ. અમે ફાર્મસી શોધી રહ્યા છીએ. 1
A---p-ār-a-ī --d-ī ----ā---ī-a-o-;-. Amē phārmasī śōdhī rahyā chī'ē.
‫ہم ایک فٹ بال خریدنا چاہتے ہیں‬ અમે સોકર બોલ ખરીદવા માંગીએ છીએ. અમે સોકર બોલ ખરીદવા માંગીએ છીએ. 1
Amē--ō-------la -ha-īda-- māṅ-ī&---s;ē ch----os-ē. Amē sōkara bōla kharīdavā māṅgī'ē chī'ē.
‫ہم سلامی خریدنا چاہتے ہیں‬ અમે સલામી ખરીદવા માંગીએ છીએ. અમે સલામી ખરીદવા માંગીએ છીએ. 1
A-- -a--m- -h----a-----ṅg--ap---- ---&--o-;ē. Amē salāmī kharīdavā māṅgī'ē chī'ē.
‫ہم دوائی خریدنا چاہتے ہیں‬ અમે દવાઓ ખરીદવા માંગીએ છીએ. અમે દવાઓ ખરીદવા માંગીએ છીએ. 1
A-ē-d--ā&--o--ō k-a---a-ā -ā----apo-;- c-ī---os-ē. Amē davā'ō kharīdavā māṅgī'ē chī'ē.
‫ہم فٹ بال خریدنے کے لیے کھیلوں کی دوکان تلاش کر رہے ہیں‬ અમે ફૂટબોલ ખરીદવા માટે સ્પોર્ટ્સ શોપ શોધી રહ્યા છીએ. અમે ફૂટબોલ ખરીદવા માટે સ્પોર્ટ્સ શોપ શોધી રહ્યા છીએ. 1
A-ē-p-ū-abōla k--rīd-v---ā-- sp---s--śō-a-śōd------y- --ī&--o-;ē. Amē phūṭabōla kharīdavā māṭē spōrṭsa śōpa śōdhī rahyā chī'ē.
‫ہم سلامی خریدنے کے لیے گوشت کی دوکان تلاش کر رہے ہیں‬ અમે સલામી ખરીદવા માટે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. અમે સલામી ખરીદવા માટે કસાઈની દુકાન શોધી રહ્યા છીએ. 1
Amē--alām--kh-r--av- mā-ē kasā-apos-ī-ī--u-ān- -ōdhī------ ch---po-;-. Amē salāmī kharīdavā māṭē kasā'īnī dukāna śōdhī rahyā chī'ē.
‫ہم دوائی خریدنے کے لیے دواؤں کی دوکان تلاش کر رہے ہیں‬ અમે દવાઓ ખરીદવા માટે ફાર્મસી શોધી રહ્યા છીએ. અમે દવાઓ ખરીદવા માટે ફાર્મસી શોધી રહ્યા છીએ. 1
Am- -av-&a-os;- kha----vā--ā-ē---ār-a-ī ----ī---h-ā-c-ī&-po-;-. Amē davā'ō kharīdavā māṭē phārmasī śōdhī rahyā chī'ē.
‫میں سنار کو تلاش کر رہا ہوں‬ હું ઝવેરી શોધી રહ્યો છું. હું ઝવેરી શોધી રહ્યો છું. 1
H----h-vē-ī--ō-hī ra-yō -h--. Huṁ jhavērī śōdhī rahyō chuṁ.
‫میں فوٹو شاپ تلاش کر رہا ہوں‬ હું ફોટો શોપ શોધી રહ્યો છું. હું ફોટો શોપ શોધી રહ્યો છું. 1
H-ṁ--h-ṭ---ō-- --dhī-rahy--c-u-. Huṁ phōṭō śōpa śōdhī rahyō chuṁ.
‫میں بیکری / مٹھائی کی دوکان تلاش کر رہا ہوں‬ હું પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. હું પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. 1
H-ṁ-pē-ṭ-ī-- --k-----ō--ī -ahy---huṁ. Huṁ pēsṭrīnī dukāna śōdhī rahyō chuṁ.
‫میرا ارادہ ایک انگوٹھی خریدنے کا ہے‬ કારણ કે હું વીંટી ખરીદવાનું વિચારી રહ્યો છું. કારણ કે હું વીંટી ખરીદવાનું વિચારી રહ્યો છું. 1
Kāra----ē h-ṁ--īṇṭī-k-a----vān-- ----r---ah-- -h-ṁ. Kāraṇa kē huṁ vīṇṭī kharīdavānuṁ vicārī rahyō chuṁ.
‫میرا ارادہ ایک فلم خریدنے کا ہے‬ મારો એક ફિલ્મ ખરીદવાનો ઈરાદો છે. મારો એક ફિલ્મ ખરીદવાનો ઈરાદો છે. 1
M-r- ē-a---i--- k--r-d-vā-ō -r--ō -hē. Mārō ēka philma kharīdavānō īrādō chē.
‫میرا ارادہ ایک پیسٹری خریدنے کا ہے‬ હું કેક ખરીદવાનું વિચારી રહ્યો છું. હું કેક ખરીદવાનું વિચારી રહ્યો છું. 1
Hu- kēka-k-arī--v-n-ṁ-v-cā-- r-h-- c---. Huṁ kēka kharīdavānuṁ vicārī rahyō chuṁ.
‫میں انگوٹھی خریدنے کے لیے سنار کو تلاش کر رہا ہوں‬ વીંટી ખરીદવા માટે હું ઝવેરી શોધી રહ્યો છું. વીંટી ખરીદવા માટે હું ઝવેરી શોધી રહ્યો છું. 1
V-ṇṭ---ha----vā--āṭ- --- jhavēr--ś---ī r-hy- -hu-. Vīṇṭī kharīdavā māṭē huṁ jhavērī śōdhī rahyō chuṁ.
‫میں فلم خریدنے کے لیے فوٹو شاپ تلاش کر رہا ہوں‬ હું ફિલ્મ ખરીદવા માટે ફોટો શોપ શોધી રહ્યો છું. હું ફિલ્મ ખરીદવા માટે ફોટો શોપ શોધી રહ્યો છું. 1
Huṁ ph-lma----rī--vā---ṭ--phō-ō śōpa ---hī-ra-----h-ṁ. Huṁ philma kharīdavā māṭē phōṭō śōpa śōdhī rahyō chuṁ.
‫میں پیسٹری خریدنے کے لیے بیکری / مٹھائی کی دوکان تلاش کر رہا ہوں‬ હું કેક ખરીદવા માટે પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. હું કેક ખરીદવા માટે પેસ્ટ્રીની દુકાન શોધી રહ્યો છું. 1
Huṁ----a---a-ī---ā--āṭ- p-s-rī----u---a --dhī ---yō-chuṁ. Huṁ kēka kharīdavā māṭē pēsṭrīnī dukāna śōdhī rahyō chuṁ.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -